ગિરિધર ગોકુલચંદ વહાલા, સુંદરવર સુખકંદ વહાલા.૧/૧

પદ ૧૬૭૪ મું.૧/૧ અથ રાસનુ પદ –રાગ ખમાચ ગરબી.
 
ગિરિધર ગોકુલચંદ વહાલા, સુંદરવર સુખકંદ વહાલા.  ગિરિ. ટેક
અમને તમારી આશ ઘણી છે. શામળિયા સુખપૂર વહાલા.;
દામ વિનાની દાસી તમારી, રાખો ચરણ હજૂર વહાલા.  ગિરિ. ૧
પ્રીતમ પાવો અધર સુધારસ અમને, કેશવ પૂરો કોડ વહાલા;
નવલા નેહ વધારો નટવર, રસિયા શ્રી રણછોડ વહાલા.  ગિરિ. ૨ 

મૂળ પદ

ગિરિધર ગોકુલચંદ વહાલા, સુંદરવર સુખકંદ વહાલા.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી