કદમતર* ઠાડે રૂપ મનોહર, પિયા પ્યારીકી જોરી.૪/૪

 પદ ૧૬૭૯ મું.૪/૪

કદમતર* ઠાડે રૂપ મનોહર, પિયા પ્યારીકી જોરી. કદ. ૧
શ્યામ જલદ બીચ સોહત માનું, દામિની રાધા ગોરી.               ક્દ. ૨
વામ પાનિ પ્યારી ગલે ડારી, દક્ષન કરસું લેત ચિત્ત ચોરી.      કદ ૩
પ્રેમાનંદ એ જુગલ છબીપર, વારત કામ કરોરી.                     કદ ૪
 કદમની તળે એ અર્થમાં છે. 

મૂળ પદ

મેરો મન હર લીનો, કેસી કરું અબ ઇન જસોદાકે કનૈયા.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી