કેદારા સંગ લીની મોહન સધન કુંજ તમ પુંજ* ચલત ચરન ઉઠે જુગલ જોરી. ૪/૪

પદ ૧૬૮૩ મું. ૪/૪
 
કેદારા સંગ લીની મોહન સધન કુંજ તમ પુંજ* ચલત ચરન ઉઠે જુગલ જોરી.     કેદા. ટેક
હ્યાં ચુને સરસ ફૂલ પ્યારી કાજ અતિ અમુલ અંગ ભૂખન સજે યેહી ઠોરી.          કેદા. ૧
ગજરા અંગદ હાર કંચુકી સરસ સાર, માલતીસું માંગ ભરી કીન ચંદન ખોરી;
પ્રેમાનંદ ગીરધારી હ્યાં ઉઠાય લીની પ્યારી, કરત બિહાર જગત જીવનદોરી.        કેદા. ૨
 

· આ લીટીનો અર્થ સમજી શકાતો નથી, પરંતુ ત્રણે પ્રતમાં આ મુજબજ હોવાથી તેમ જ રહેવા દીધી છે. “ કેદારા સંગ લીન મોહન” ( કેદારા સાથે મોહને સઘનકુંજને તમપુંજમાં લીન કીધો) અથવા “ કેદારા સંગ લીની મોહી” ( કેદારા સાથે મોહ નાખીને વગેરે) અથવા “કેદારા સંગ લીની મોયે” ( કેદારા સાથે મને લીધી વગેરે) 

મૂળ પદ

મધુરી બાજત એરી બાજત બાંસુરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી