ઠાડે રહિયો રે કદમવાંકી છાય, ગગરિયાં મેં ઘર ધરી આવું૧/૪

પદ ૧૭૦૫ મું. ૧/૪– રાગ બીહાગ ઠુમરી.

ઠાડે રહિયો રે કદમવાંકી છાય, ગગરિયાં મેં ઘર ધરી આવું. ઠાડે.ટેક

ધરી આવું ધર ગગરી રે, સુનો હરિ ગોકુલરાય;

ઓઢી આવું નવરંગ ચુંનરી રે, છાંદો શ્યામ મોરી બાંય ગગ. ૧

મોહનનેન સુનાઇયોરે, મધુરીસી બેન બજાય;

તાન સુનત સમ સાંવરે, મેં તુરત આઉં ઉઠી ધાય. ' ગગ. ૨

કહ્યો માનો બ્રજરાવરે, સત્ય કહું સોહ ખાય ;

બહુત બેર ભઇ બાવરે રે ઘર સોચ કરત મોરી માય. ગગ. ૩

જમુનાજીકે ઘાટપર રે, રોકી ગ્વાલની આય;

પ્રેમાનંદ ઘનશ્યામકી રે હરખી લેત બલાય. ગગ. ૪

મૂળ પદ

ઠાડે રહિયો રે કદમવાંકી છાય, ગગરિયાં મેં ઘર ધરી આવું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી