ચતુર નંદલાલ ચતુર નંદલાલ, હો લાડીલા, મોહી તેરે રૂપ રસાલ૩/૪

પદ ૧૭૨૩ મું.૩/૪
 
ચતુર નંદલાલ ચતુર નંદલાલ, હો લાડીલા, મોહી તેરે રૂપ રસાલ.  ચતુ. ટેક
મગન ભયે દેખી દ્રગ મોહન રે, આવત લટકતી ચાલ.  ચતુ. ૧
ઉર બનમાલ અરુન દ્રગ રેખે રે, મૃગમદ તિલક ભાલ.  ચતુ. ૨
યેહી રૂપ ઉપજે મોરે નેના રે, માનહું ખંજન જાલ.  ચતુ. ૩
પ્રેમસખી કહે રૂપ સરોવર રે, અટકે નેન મરાલ.  ચતુ. ૪ 

મૂળ પદ

મોહન રંગભીને મોહન રંગભીને, હો પ્યારે, અતહિ ચતુર પરવીને

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી