છબીલી છબ નીકી સૈયો દેખોરી, છબી. સોહે મન મોહે સૈયો દેખોરી૭/૮

પદ ૧૭૪૩ મું.૭/૮
 
છબીલી છબ નીકી સૈયો દેખોરી, છબી. સોહે મન મોહે સૈયો દેખોરી.  છબી. ટેક
અંગોઅંગ પ્રતિ અમિત માધુરીનીવે પરમ મુદિત સખી પેખોરી.  છબી. ૧
તરુન કિશોર મનોહર મૂરત વે, કછુક ઉઠત મુખ રેખોરી  છબી. ૨
નિરખી છબી ઘનશ્યામ લાલકીનિ વે, જનમ સુફલ કરી લેખોરી.  છબી. ૩
પ્રેમાનંદ છબી ચિતવત એક ટક વે, પરત નાહિ ન પલ મેખોરી.  છબી. ૪ 

મૂળ પદ

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી