છેલ માનો માનોરે, છેલ. કહેકું અંચરવા મોરે તાનો તાનો રે2/4

પદ ૧૭૬૬ મું.૨/૪
 
છેલ માનો માનોરે, છેલ. કહેકું અંચરવા મોરે તાનો તાનો રે છેલ.  ટેક
તરુનાઇ તો દૂર હે કાના, અબહિં તું નટવર નાનો નાનોરે.  છેલ. ૧
તુમહિ મોહન નંદકે ઢોટા, ગોકુલગામકો રાનો રાનો રે.  છેલ. ૨
કરીહેં હાંસી જો સુનીહે સો, ભયો ઘનશ્યામ વાનો દીવાનોરે.  છેલ ૩
પ્રેમાનંદકે પ્રભુ તજી ઠગબાજી, લંગર લાજ ઉર આનો આનોરે. છેલ ૪ 

મૂળ પદ

કાન દાની દાનીરે, કાન. નટવર છેલ ગુમાનીરે માનીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી