કર ગયો કૃષ્ણ મૈયા માખન ચોરી૧/૪

પદ ૨૦૮૯ મું.- રાગ ઠુમરી.૧/૪

કર ગયો કૃષ્ણ મૈયા માખન ચોરી;  કર. ટેક
સુણ જસોદા તેરે લાલકી કરની, દધી મેરો ખાય મટુકિયાં ફોરી.કર. ૧
ધરી પીઠપર ચોકી ઉલુખર, તાપર હરિ ચઢ્યો બરજોરી.  કર. ૨
આપન ખાત ખવાવત મરકટ, ઓર દેત લરીકન ભરી ઝોરી.  કર. ૩
પ્રેમાનંદકે નાથકું ગોપી, ચિતવતી હેં જેસે ચંદ ચકોરી.  કર. ૪

મૂળ પદ

કર ગયો કૃષ્ણ મૈયા માખન ચોરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી