જમુના કિનારે કાન બાંસુરી બજાવે, સપ્તસુર તીન ગ્રામ મૂર્છના સુનાવે ૨/૮

જમુના કિનારે કાન બાંસુરી બજાવે...જમુના૦ ટેક.
સપ્તસુર તીન ગ્રામ મૂર્છના સુનાવે, સ્વર કે લપેટઉ મેં મન લલચાવે-જ૦૧
મોહી બ્રજબધૂ સુની કછુ ન સોહાવે, ભૂલી જલ ભરવો વિરહ તન તાવે-જ૦૨
ઠાડી પનઘટ પર ઘરઉ ન આવે, ચિંતવતી એક ટક તપત બુજાવે-જ૦૩
કરત પ્રશંસા નીકે કા’ન ગાવે, પ્રેમાનંદ કહે પ્યારો અતિ મન ભાવે-જ૦૪
 

મૂળ પદ

કૈસે જાઉં પનિયાં રોક્યો પનઘટવા

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી