કજરવા દે પછતાની રે, મેરી ગોહના* લાગો ફિરત છેલ૩/૫

પદ ૨૧૧૫ મું.૩/૫

કજરવા દે પછતાની રે, મેરી ગોહના* લાગો ફિરત છેલ;  કજ.ટેક
નંદકુંવર મેરી ગેલ ન છાંડે, કેસે ભરન જાઉં પાની રે.  મેરી. ૧
ત્રાસત સાસ નનદી મોરી બેરન, મોયે ઝગરત જેઠ જેઠાની રે. મેરી. ૨
કરત ચવાઇ મોરે બેરી નગરવા, કાન સનેહની જાની રે.  મેરી. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ નામપર, તન મન ધન કુરબાની રે.  મેરી. ૪
 
· “ગોહના” નો અર્થ સમજાતો નથી, “ગેલમાં” “ગેલના” સંભવે છે
મારી પછવાડે લાગીને છેલો ફર્યા કરે છે એ અર્થ અથવા મારા
માર્ગમાં આવી આવીને છેલ પાછળનો પાછળ ફર્યા કરે છે એ અર્થ થશે.

 

 

મૂળ પદ

મોયે કરુઇ નિંદ જગાઇ રે, કેસી કરું બેદરદી કાન.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી