ચરન ધર ધીરે (૨) પ્યારી બાજે તેરી ઝાંઝરી૪/૪

પદ ૨૨૨૨ મું.૪/૪
 
ચરન ધર ધીરે (૨) પ્યારી બાજે તેરી ઝાંઝરી;  ચર. ટેક
તજ મંજીર ચીર રંગ નીલે, પહીર પ્યારી સુંદર સુખશીલે;કોઉ ન લખે મગ ચાલત સુભગ શરીરે .  ચર. ૧
ચમકત નેન દશન દ્યુતિ દમકત માનું દામિની ઘનબિના જ્યું ચમકત;ઉડત ઘુંઘટ પટ શિતલ મંદ સમીરે .  ચર. ૨
અતિ આતુર મોહન મગ હેર, તેરે નામકી માળા ફેરત ;પ્રેમાનંદ કહે પિયા ઠાડે સુરસુતાકે તીરે.  ચર. ૩ 

મૂળ પદ

કજરવા મત દે (૨) તેરે તીખે નેના નાગરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી