ગ્રુહસો નીકસ્યે શ્યામ ઉત્તર દિશી પ્રતિ ચલે૩/૪

પદ ૮૭૫ મું(૩/૪)
 
ગ્રુહસો નીકસ્યે શ્યામ ઉત્તર દિશી પ્રતિ ચલે;એકાએકીહે નાથ સાથ કોઉ ના મીલે.  ૧.
પીત બની શિર પાઘ ઝંગુલીયાં પીતહે;હે વરવાકો વેષ તપબીખે ચીતહે. 
માત તાત પુનિ ભ્રાત કુટુંબ સબ હેરત;કહાં જ્યું ગયે ઘનશ્યામ રૂદન કરી ટેરત. 
બરની બાલસ્વરૂપ ગયે મહાબનમાંહી;સિંઘ વ્યાઘ્ર ગજ ભાલુકો મનમેં ડર નાહી. 
મિલતહે ભુત પિશાચ અસુર બીકરાલ જ્યું.;દરશ કરત તેહી જોની છુટત તતકાલ જ્યું. 
દિવ્ય દેહ ધરી કરત વિનય જાત ધામકો;એહી વિધિ સિદ્ધ સુરેશ પૂજત ઘનશ્યામકો. 
કરત ઉગ્ર અભ્યાસ કઠીન તપ શ્રીહરિ;જીત્યો દેહ મન પ્રાનકો ધર્મ સો હઠ કરી. 
ઉત્તર દક્ષિણ બીચરે દેહ સુધ પરહરી;પ્રેમાનંદ કહે પશ્ચિમ પધારે કૃપા કરી. 

 

મૂળ પદ

વંદુ રાધાકૃષ્ણ સકલજગકારન;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી