જીમત શ્યામ જીમાવત પ્યારી૨/૪

પદ ૯૧૭ મું૨/૪
 
જીમત શ્યામ જીમાવત પ્યારી;  જીમ. ટેક.
કંચન થાર પરોસી ખટ રસ, ભરી શીતલ જમુના જળ ઝારી.  જીમ. ૧
કરી કરી કોર દેતી પિયા મુખમે, ચિતવતી બદન સો નિમિખ નિવારી;
કરતી વિનોદ હસી હસી પીયસો, સુચવતી સેન ગૂઢ રસ ભારી.  જીમ. ૨
આસપાસ લલિતાદિક સહચરી, ગાવતી હસી હસી મીઠી મીઠી ગારી;
પ્રેમાનંદકો નાથ મુદિત મન, કરત વિયારુ શ્રીકુંજબિહારી.  જીમ. ૩ 

મૂળ પદ

વ્યારુ કરત નંદકે લાલ, કરત નંદકે લાલ વ્યારુ કરત નંદકે લાલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી