એરી મોરી લાગી સુરત નંદલાલસોં૩/૪

પદ ૧૦૪૧ મું.૩/૪
એરી મોરી લાગી સુરત નંદલાલસોં,  એરી. ટેક
જબતેં શ્રવન સુની મધુરી ધુની, જીય બસ ભયો બ્રજ ગ્વાલ સોં એરી બ્રજ ગ્વાલસોં. એરી. ૧
લે મન દૂત મીલ્યો અંતરગત, રસબસ રૂપ રસાલસોં યે રસાલસોં  એરી.૨
અટક્યો જાય લોભાય લાલસોં, હટક્યો મન ગજ લાલસોં * એરી ગજ લાલસોં  એરી ૩
પ્રેમાનંદકે નાથસોં ભીંજી, રીઝી તરુન તમાલસોં એરીએ તમાલસોં  એરી. ૪
* “વૃજલાલસોં” એવો પાઠ પન છે.

મૂળ પદ

બંદ્રાબનમેં બજાઇ કાન બાંસુરી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી