જાગ હો તમાસેમેં, જાગે ખેલ પાસેમેં, કાહે તેહું નિંદે નેના આલસ ભરેહો૩/૪

પદ ૧૧૬૪ મું.૩/૪
 
જાગ હો તમાસેમેં, જાગે ખેલ પાસેમેં, કાહે તેહું નિંદે નેનાઆલસ ભરેહો. જાગે . ટેક
સાચી કહો મોસું પિયા, થરથર હોત હિયા, કોન સંગજાગે કહાં અઢર ઢરેહો. જાગે. ૧
શિથિલ શ્રમીત અંગ, જીતેહો બીજેઇ જંગ, દેખીયત પ્રગટકઉ કુપેચ *પરેહો;
અધર અંજન પીકલીક, ઉર નખરેખા, પ્રેમાનંદ કહેરતિનાથસું લરેહો. જાગે. ૨

*”કઉકું પેચ પરેહો” ‘કઉકુંપે ચપરેહો “ પાઠાન્તર છે. 

મૂળ પદ

કોનકામનીકે બસ ભયે હો શ્યામ, સગરી રેન જાગે વાહીકે ધામ .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી