કોન શિખાવેરે કાન તોયે કોન શિખાવેરે૩/૪

પદ ૧૨૧૪ મું.૩/૪
 
કોન શિખાવેરે કાન તોયે કોન શિખાવેરે;  તોયે. ટેક
એસી બાની ન બોલીયે સુત મેરે, કંસકે દૂત સુન પાવે.  તોયે. ૧
અરે ચિત્ર લિખ્યો નાગ દેખી ડરતું હો, ઘર અંધિયારે ન જાવે;
છોટોસો ઢોઢા ગપેં મારતું હો, કેસે પ્રતીતિ આવે.  તોયે. ૨
અરે છૂટે બછરુ થંભન ન જાને, દુધ દોહની ઢરકાવે;
નંદરાય તેરી અંગુરી પકરીકે, જમુના પાર લગાવે.  તોયે. ૩
સુત અપને તો કંસકી રૈયત, કંસકી કુશલ ચહાવે;
પ્રેમાનંદકે નાથકું જસોમતી, હિત ઉપદેશ સુનાવે.  તોયે. ૪ 

મૂળ પદ

શ્યામ તેં તો બારો ભોરો રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી