છબી અદ્ભૂત દેખોરે, હો સૈયા મોરી.૧/૪

પદ ૧૨૭૦ મું –રાગ ભૈરવી.૧/૪
 
છબી અદ્ભૂત દેખોરે, હો સૈયા મોરી.  છબી. ટેક
સુંદર નીલજલદ તન ઉપર, લેપ કેસરકોરી.  છબી. ૧
તરુન કિશોર બદનપર ઉઠત, રેખ થોરી થોરી .  છબી. ૨
ઉર બનમાલ કટિ પટ પીરો, શિર ��રકસી ચીરોરી.  છબી. ૩
પ્રેમાનંદ નિરખી અંગ અંગ છબી, રતિપતિ લાજ્યોરી. છબી. ૪ 

મૂળ પદ

છબી અદ્‍ભૂત દેખોરે, હો સૈયા મોરી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી