અસવારી ચલી નગર ડગરમે, ૮/૧૪

 ૨૩૧ પદ-૮/૧૪

અસવારી ચલી નગર ડગરમે,
ગુરુકું નિરખન ભીર ભઇ,
પુરજન સબ દોરે આવતહે,
સુધ બુધ તનકિ બિસર ગઇ.                ૧
ભુવન અટારી ચડી પુર નારી,
નિરખે સુમન ઝરી બરખે,
યહ સબ ગુરુકે રાજન આયે,
બોલત સબ યું મન હરખે.                   ર
વિકટ દુષ્ટમેં બાસ હમારે,
ઉગારી લીજે યાસે,
લોચન સુફલ ભયે હે નિરખત,
ભવસંકટકે ભય નાસે.                          ૩
શ્રીપુરુષોત્તમ કુંવર એહી હે,
કોઉ નહીં ઉપમા ઇનકી,
તારે ગન મહીં ચંદ સોહત હે,
તેસી હે શોભા જીનકી.                          ૪
જાકે પદ રજ સુર શિર ધારત,
એસે ગુરુ મુનિ અબ આયે,
સુરનર સબ દેખનકું આયે,
સુમન બરખે મુદ પાયે.                        પ
નગર ડગરમે હોત પ્રશંસા,
આચારજ કોઉ નહીં એસે,
કૃષ્ણાનંદ કહે ગુરુકે ગુન જેહી,
ઇનમેં હે સબહી તેસે.                            ૬
 

મૂળ પદ

ધર્મકુંવર સબ ગુણકે સાગર,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી