આચારજ સબહિકે કિને, ૪/૧૦

 ૨૪૭ પદ-૪/૧૦

આચારજ સબહિકે કિને,
જથા જોગ્ય અતિ સનમાના,
બાજત ગાજત પુર પધરાયે,
સબ જન મન અતિ ગુલતાના.    ૧
નિક મકાન નિવાસ કરાયે,
શિવલાલ અતિ પરવિના,
ભાત ભાત પકવાન જીમાયે,
સબકે આદર અતિ કીના.            ર
સબકુ વાંછિત બસ્તુ દેવાયે,
શિવલાલ મન ઉદારા,
સેવા સબકિ અતહિ કીની,
જિનકે શુંભ જશ વિસ્તારા.           ૩
વરઘોડેકી કિન તયારી,
રજનીમે મન મુદ ભારી,
ભુષન બસનસે કરી સનગારે,
ઝલકત હોદે છબી સારી.             ૪
તેહિ ગજપર બરકું બૈઠાયે,
બાલમુકુંદજી સુખકારી,
બોત મુલકે બસન બિભુષન,
સોહત અંગ અતિ ભારી.              પ
બાલમુકુંદજી સેવક બૈઠે,
તિન તેહિ કરિ પર બ્રહ્મચારી,
બરરાજાકે પડખે ઢોરત,
ચમબ દોઉ નિજ કર ધારી.          ૬
સનગારે ઘોડી પર બૈઠે,
અતિ સોહત હે ગુરુ રાજા,
બડે બડે મુનિ બાહન બૈઠે,
કરતે જનકે શુભ કાજા.                ૭
શૂરવીર અસકાર પદાતિ,
ભયે તયાર શસ્ત્ર ધારી,
જયજયકાર સબૈ જન બોલત,
આનંદ ઉરમે અતિ ભારી.            ૮
ભાત ભાતકે બાજે બાજત,
સબ દિશમે તેહિ અતિ ગાજે,
કૃષ્ણાનંદ યહ અદભુત શોભા,
નિરખનમે સબ દુઃખ ભાજે.         ૯
 

મૂળ પદ

ભકિત ધરમસુત શ્રી પુરુષોત્તમ,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી