મંદિરે પધારો પિયા શ્યામ સોહાગી ૧/૧

મંદિરે પધારો પિયા શ્યામ સોહાગી                                 ટેક

કમલનયન મોહન તુમ કારન, લોક લજ્જા સબ ત્યાગી      મંદિરે.. ૧

તન મન ધન અરુ પ્રાન સહિત સબ, ભેટ ધરું તુમ આગી   મંદિરે.. ૨

બ્રહ્માનંદ વદન નિરખનકું, રટન અહોનિશ લાગી...          મંદિરે.. ૩

મૂળ પદ

મંદિરે પધારો પિયા શ્યામ સોહાગી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રેમવદનદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

સાંવરી સૂરત
Studio
Audio
0
0