અવળા જીવ પોતાનું અવળું ન ધારીએ; ૮/૮

 ૧૮૦                              પદ-૮/૮

અવળા જીવ પોતાનું અવળું ન ધારીએ;
અવળા જીવ હિતની વાત વિચારીએ…      
અવળા જીવ મેલને તું આંટી ઉરથી;
અવળા જીવ પાપને તું તજે દૂરથી…          
અવળા જીવ અવળું કર્યાંમાં શું લાભ છે;
અવળા જીવ એમાંથી ઉગવાના ડાભ છે         
અવળા જીવ સિદ્ધાનંદ કહે તુને વા’લથી;
અવળા જીવ કેમ નથી બીતો જમ કાળથી      
 

 

મૂળ પદ

અભાગી જીવ શીદને કરે છે તારું અવળું;

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી