આજ વસંત વધાવવા સજની, ધર્મરાય ઘેર જઈએ ૨/૪

આજ વસંત વધાવવા સજની, ધર્મરાય ઘેર જઈએ;
શ્રીહરિકૃષ્ણ કમળ મુખ નીરખી, પરમપદ સુખ પાયે...આજ૦ ૧

મોર મુગટ મકરાકાર કુંડળ, મોરલી હાથ ધરાયે;
અબીલ ગુલાલ છાંટી કે મુખપર, મોતીન માલ પે’રાઈએ...આજ૦ ૨

ચતુર શ્યામ મનોહર મૂરતિ, અંતરમે હસી ઠેરાઈએ;
સુખ કો સાગર રૂપનિધિ હરિ, સો ફગવા હમ ચાહીએ...આજ૦ ૩

ચાર વેદ ષટશાસ્ત્રમેં એહી, પ્રભુકી કીર્તિ સો કહીએ;
ધર્માનંદ કે’ પ્રગટ પ્રભુ નીરખી, લ્હાવો અલૌકિક લઈએ...આજ૦ ૪
 

મૂળ પદ

આજ વસંતપંચમી સુભગ દિન, રંગ ભરે ગિરધારી

મળતા રાગ

ઢાળ : સંત અલૌકિક વસંત અલૌકિક

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી