ઉઠોરે ભીમકની નાર, તોરણ આવ્યા જગ આધાર; ૧/૧

 ૬૮                      પદ-૧/૧/૬૬ રાગ ધોળ

ઉઠોરે ભીમકની નાર, તોરણ આવ્યા જગ આધાર;
ક્યારના વર ઉભા બાર, આવડલી શી લાગી વાર.
ક્યારના શું સજો શણગાર, પોંખવા સારૂ થાઓ તૈયાર;
ઉભા થઇ છે ઘડી બે ચાર, તમને તો નહિ લાજ લગાર.    
દ્વાર ઉભા ખોટી થાએ, જાનૈયા ઉભા અકળાયે;
ક્યારની આવી ઉભી જાન, આકાશે ઉભાં વેમાન.               ૩
રોક્યા સરવે શેરી બજાર, જાનૈયાનો વાર ન પાર;
 આજ તમારાં ઉઘડ્યાં ભાગ, પ્રેમાનંદ કે વર પોંખ્યા લાગ. ૪
 

મૂળ પદ

ઉઠોરે ભીમકની નાર, તોરણ આવ્યા જગ આધાર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી