પ્યારા મારે મળવું છે તમને ક્યારે મળશો વાલા મને ૧/૧

 પ્યારા મારે મળવું છે તમને, ક્યારે મળશો વાલા મને

આવો પધારો હવે  ના તલસાવો હવે

તમારી છું સદા રહીશ તમારી,

તમને હું નહિ છોડું બીજે હું દિલ નહિ જોડું

ગમે તેમ પીયુડા કરશો જો તમે,અભાવ નહિ લઉં મને... ક્યારે...૧

પ્રિયવર મારા તમે, સુખકર મારા તમે

તમારા વિના વાલા કોઈ નથી મારું

એક આધાર તમે મારા,શીદને રહો છો પીયુ ન્યારા

તમારા વિના હવે જીવી નહિ શકું,

જ્ઞાનસખી કહે સાચું તને બચાવી લ્યોને હરિ મને,.....   ક્યારે...૨

મૂળ પદ

પ્યારા મારે મળવું છે તમને ક્યારે મળશો વાલા મને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0