આજ તો દ્રગન ભર, પીયા દેખ હો પ્યારી. ૨/૪

 ૨૦૮                           પદ-૨/૪

આજ તો દ્રગન ભર, પીયા દેખ હો પ્યારી.      આજ.
ભાલ તિલક ભ્રકુટિ લખી વાકી, કોટિક કામ લજારી.    આજ.૧
શિરપર તોર ઝુકે બહું હોરિ, ઉર પર હાર હજારી;
વામ ભ્રુહપે પેચ ખસીલો, લેવઉ ઉરમેં ઉતારી.            આજ.૨
ચંચલ ચિત્તહર રેખ રસીલી, મારત નયન નજારી.
 વૈષ્ણવાનંદ કરન ગજરાપર, મમ તનું વારઉ ડારી    આજ.૩
કમલ દ્રગન કરૂણા ભરપુરન, અપની ઓર નિહારી;
 વૈષ્ણવાનંદ પૂજી પુરુષોત્તમ, ચરનકમલ ઉર ધારી.   આજ.૩
 

મૂળ પદ

આજ તો પીયા તે, ચલ પૂજત પ્યારી.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી