આપણા ઇષ્ટદેવ, સર્વોપરિ છે ૪/૮

આપણા ઇષ્ટદેવ, સર્વોપરિ છે;
	વાતો પોતાની એણે, સાચી કરી છે રાજ...આપણા૦ ૧
મોટા સંતોએ કાને, સુણી લખી છે;
	માટે એ વાતો અતિ, સાચી પક્કી છે રાજ...આપણા૦ ૨
આપણે આપણા, હરિ સંતોનું;
	સાચું જ માનવું, સદા તેઓનું રાજ...આપણા૦ ૩
વાતો છે ગ્રંથોમાં, અન્ય અવતારની;
	ગુપ્ત વાત છે આ, સર્વોપરીની રાજ...આપણા૦ ૪
જ્ઞાનજીવન કહે, પુરુષોત્તમપણું;
	ગોપાળાનંદજીએ, કહ્યું છે ઘણું રાજ...આપણા૦ ૫
 

મૂળ પદ

પૂર્ણ પુરુષોત્તમ પોતે, આ ફેરે

મળતા રાગ

અક્ષરના વાસી વાલો આવ્યા અવની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૮, શનિવાર, તા.૦૩/૦૯/૨૦૧૮, કુંડળધામ,સવારે પૂજા કરતી વખતે

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી