આનંદ આનંદ થઈ ગયો આનંદ, પ્રગટ મળ્યા હરિ સહજાનંદ ૧/૧

આનંદ આનંદ થઈ ગયો આનંદ, પ્રગટ મળ્યા હરિ સહજાનંદ...ટેક.
સર્વોપરીએ આનંદ આપી, કષ્ટ સર્વે નાંખ્યાં છે કાપી...આ૦ ૧
આવા મોટા મળ્યા ઘનશ્યામ, માટે રટવું રાત દિન નામ...આ૦ ૨
ફાવી ગયા સહુ ફાવી ગયા રે, આ સત્સંગમાં આવી ગયા રે...આ૦ ૩
જ્ઞાનજીવન કહે રહો આનંદમાં, પ્રભુને ભજતા રહોને હસતા...આ૦ ૪
 

મૂળ પદ

આનંદ આનંદ થઈ ગયો આનંદ

મળતા રાગ

નાથ તમારો દાસ બનાવો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી