સ્વામિનારાયણ સર્વોપરી છો, સ્વામિનારાયણ પ્યારા હરિ છો ૧/૪

સ્વામિનારાયણ સર્વોપરી છો,
સ્વામિનારાયણ પ્યારા હરિ છો,
	તમે જ એક વાલા, સહુથી છો મોટા;
	બીજા સર્વે છે વાલા, તમારાથી છોટા...સ્વામિ૦ ૧
રૂપ ગુણ વિભૂતિ ને ઐશ્વર્ય તમારું,
સર્વોપરી છે વળી સર્વેથી ન્યારું,
	તમે જ એક દાતા બીજા છે ભિખારી;
	માગી માગીને આપે સંપત્તિ તમારી...સ્વામિ૦ ૨
સુખ એક તમે છો છે સુખ તમ પાસે,
ભજે સહુ તમને સુખ કેરી આશે,
	જ્ઞાનજીવને ગાયો મહિમા તમારો;
	અલૌકિક રૂપ તારું આનંદ છે મારો...સ્વામિ૦ ૩
 

મૂળ પદ

સ્વામિનારાયણ સર્વોપરી છો

મળતા રાગ

શ્રીરામ જય રામ જય જય રામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
મહિમા
Studio
Audio & Video
0
0