તમને શેરવાની કોણે પહેરાવી, આવી શેરવાની ક્યાંથી આવી ૧/૧

તમને શેરવાની કોણે પહેરાવી, આવી શેરવાની ક્યાંથી આવી,
	આવી રૂપાળી મૂર્તિ મન ભાવી, રહો હૃદયમાં સદાય આવી...ટેક.
પિયું છો નમણો, સાફો સોહામણો,
પચરંગી રંગમાં, શોભે છે બમણો (૨)
 		તારું છોગું છે સુખની ચાવી...રહો૦ ૧
ગળે હેમ હાર છે, મારે તુંમાં પ્યાર છે,
જોઈ તારી ભુજા, ભેટવા વિચાર છે (૨)
		તારા મુખડાને છાતીએ દબાવી...રહો૦ ૨
કેસરી રંગની કલગી રૂપાળી,
રૂડા ખેસાળી, મૂર્તિ રૂપાળી (૨)
 		જ્ઞાનજીવનને મૂર્તિમાં સમાવી...રહો૦ ૩
 

મૂળ પદ

તમને શેરવાની કોણે પહેરાવી, આવી શેરવાની ક્યાંથી આવી

મળતા રાગ

મહામનોહર મૂર્તિ તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0