સહજાનંદ મારા શ્યામ સલૂણા, તમે છો મુજને વાલા રે ૧/૪

સહજાનંદ મારા શ્યામ સલૂણા, તમે છો મુજને વાલા રે;
	સ્તુતિ મુજને આવડે નહિ પણ, કરું છું કાલાવાલા રે...૧
અક્ષર પર અવિનાશ તમે છો, અક્ષર તમારું ઘર રે;
	સર્વના નિયંતા નાથજી વાલા, સર્વ થકી તમો પર રે...૨
સર્વ અવતારના અવતારી આપે, પોતે પધાર્યા આ વાર રે;
	કરુણા રેલાવી ધરતી ઉપર, તાર્યા જીવ અપાર રે...૩
પાપી સુરાપી પલલભક્ષી, આસુરી તાર્યા અપાર રે;
	જ્ઞાન તમારે શરણે આવ્યો છે, તારજો પ્રાણ આધાર રે...૪
 

મૂળ પદ

સહજાનંદ મારા શ્યામ સલૂણા, તમે છો મુજને વાલા રે

મળતા રાગ

સુંદર શ્રીઘનશ્યામ મારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
આર્ય બાનીક
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જસપાલ મોની
ભજમન
Studio
Audio & Video
0
0