વાળી મેં તો ગાંઠ એક (વાલા) તને પામવાની, પામ્યા વિના નાથ તમને ૧/૧

વાળી મેં તો ગાંઠ એક (વાલા) તને પામવાની,
	પામ્યા વિના નાથ તમને નથી રહેવાની...વાળી૦ ટેક.
ભલે આવે લાખો એમાં, વિઘન હઠીલાં;
તોડીશ એને તારે બળે, નથી પડવું ઢીલા;
	હિંમત છે તારે માટે, મરી મટવાની...વાળી૦ ૧
સર્વોપરી જાણી તને, સ્નેહ કર્યો છે;
જાણી બીજા સર્વે ઓડા, હૈયે તું ધર્યો છે;
	આત્મ સુધ્ધાં નાથ સર્વે, તને જ દેવાની...વાળી૦ ૨
તારા વિના કોઈ સુખો, મારે નથી જો’તાં;
બની તારી દાસી કરું, તારે ઘેરે પોતાં;
	જ્ઞાનસખી તુજ વિના, સર્વે છોડવાની...વાળી૦ ૩
 

મૂળ પદ

વાળી મેં તો ગાંઠ એક (વાલા) તને પામવાની, પામ્યા વિના નાથ તમને

મળતા રાગ

નાશવંત દુનિયા આ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0