સુખના સાગર રે, સહજાનંદજી સ્વામી ૪/૮

સુખના સાગર રે, સહજાનંદજી સ્વામી...ટેક.
આનંદ હૈયે નથી સમાતો, પુરુષોત્તમને પામી રે...સહજા૦ ૧
અંગોઅંગમાં ફુલાતી ફરું, રાખી હૃદે મારો સ્વામી રે...સહજા૦ ૨
આત્માની અંદર આત્મા એ તો, અનોખો અંતરજામી રે...સહજા૦ ૩
બ્રહ્મથી પર છે પિયુજી મારો, વાત કહી નથી જાતી રે...સહજા૦ ૪
જ્ઞાનજીવનના સ્વામીને પામી, રહું છું સદા મદમાતી રે...સહજા૦ ૫

 

 

મૂળ પદ

ભૂલો મારી રે માફ કરો

મળતા રાગ

પ્રીત પૂરવની રે નાથ ન મૂકી દેજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
પ્યારા
Studio
Audio
0
0