અરે મારા બાપ, ટાળોને સંતાપ ૧/૪

અરે મારા બાપ, ટાળોને સંતાપ,
	દુ:ખની વેળાએ વેલા આવો રે...વાલમજી૦ ૧
તમને હું ભજું, કહો જે તે તજું,
	તમને જ વાલો થાવા માટે રે...વાલમજી૦ ૨
આવો મારા વાલા, ભક્તિના લાલા,
	વસમી વેળાએ કરો સહાય રે...વાલમજી૦ ૩
મારા સહજાનંદ, ટાળો ભવ ફંદ,
	જ્ઞાનનો વાલા ઝાલો હાથ રે...વાલમજી૦ ૪

મૂળ પદ

અરે મારા બાપ, ટાળોને સંતાપ

મળતા રાગ

શ્રીજી દયા કરો...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી