અરે મારા નાથ, સુણો મારી ગાથ ૩/૪

અરે મારા નાથ, સુણો મારી ગાથ,
	વિનવું તમને જોડી હાથ રે...શ્રીહરિજી૦ ૧
ગુના માફ કરો, સંકટને હરો,
	રહોને પ્રીતમ મારી સાથ રે...શ્રીહરિજી૦ ૨
જીવ છીએ અમે, રાજી રહેજો તમે,
	ભૂલો ભૂલીને દર્શન દેજો રે...શ્રીહરિજી૦ ૩
સેવક તમારો હું, પાડું છું પોકાર,
	જ્ઞાનને તારી કરો પાર રે...શ્રીહરિજી૦ ૪

મૂળ પદ

અરે મારા બાપ, ટાળોને સંતાપ

મળતા રાગ

શ્રીજી દયા કરો...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી