અવતારોના છે અવતારી, સ્વામિનારાયણ છે સુખકારી (રાસના છંદ-દોહરા)

અવતારોના છે અવતારી, સ્વામિનારાયણ છે સુખકારી,
નાચે ગાવે છે આનંદે ભારી, રાસ રમે છે આજ;
	સુંદર શોભતી છબી છે પ્યારી, કરમાં ફેરવે દાંડિયા ભારી,
	લટકા કરતી મૂરતિ ન્યારી, જુઓ મારો મહારાજ;
ઠુંમક ઠુંમક નાચત હરિ, દર્શન કરતાં આંખડી ઠરી,
મનમાં મૂરતિ લીધી છે ધરી, સુધરી ગયા કાજ;
	જ્ઞાનજીવન કે’ સુખની ભરી, રાસ રમ્યાની લીલા કરી,
	દર્શન કરતાં ગયા તરી, લાખો રે લોકો આજ...૨
 

મૂળ પદ

અવતારોના છે અવતારી, સ્વામિનારાયણ છે સુખકારી

મળતા રાગ

છંદ-ખેમટા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી