વંદન કરીએ શ્રીજી તમોને, શ્રીજી તમોને શ્રીજી તમોને ૧/૧

વંદન કરીએ શ્રીજી તમોને, શ્રીજી તમોને શ્રીજી તમોને...વંદન૦ ટેક.
ચરણે નામી થઈ નિષ્કામી, અહોનિશ ભજીએ હે બહુનામી...વંદન૦ ૧
કળી બળ ટાળી પાપો પ્રજાળી, નિર્ભય કરજો હે વનમાળી...વંદન૦ ૨
અસુરો સંહારી ભક્તો ઉગારી, સંકટ સર્વે નાખો વિદારી...વંદન૦ ૩
કરુણાકારી વંદના હમારી, મંગલ કરજો મંગલકારી...વંદન૦ ૪
સ્નેહે સંભારી વિનયે વિચારી, લક્ષ્મીનારાયણે અરજ ઉચ્ચારી...વંદન૦ ૫
 

મૂળ પદ

વંદન કરીએ શ્રીજી તમોને, શ્રીજી તમોને શ્રીજી તમોને

મળતા રાગ

યમન

રચયિતા

લક્ષ્મીનારાયણદાસજી સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
વંદન
Studio
Audio
0
0