સુખ લેવા સંસારના, દુ:ખને કરવા દૂર, પામર ભાગ્યને પલટવા ૧/૧

સુખ લેવા સંસારના, દુ:ખને કરવા દૂર,
	પામર ભાગ્યને પલટવા, જાવુ કુંડળ જરૂર...૦૧
જાવું કુંડળ જરૂર, સર્વ સત્સંગ સમાજે,
	ઉતાવળી નદી તીર, મહેર કરી મહારાજે...૦૨
મહારાજે કરી મહેર, ભેટયા સંતને ભાવે,
	ખટરસના વર્તમાન મુકાવ્યા, કુંડળ માવે...૦૩
માવે રૂદ્રાક્ષને મૂકી, રાહ વૈષ્ણવી રાગી,
	રાઈબાઈને ધામ, વેશ તજ્યો વૈરાગી...૦૪
વૈરાગી તજી વેશ, દીક્ષા ભગવતી દીની,
	યોગ શીખવી અષ્ટાંગ, કૃપા હરિ કૃષ્ણ કીનિ...૦૫
કુંડળની યાત્રા કર્યે, નક્કી દુ:ખ સહુ નાશે,
	બ્રહ્મમુનિ ભગવાન, નવીન બહુ રાજી થાશે...૦૬‘

 

 

મૂળ પદ

સુખ લેવા સંસારના, દુ:ખને કરવા દૂર, પામર ભાગ્યને પલટવા

મળતા રાગ

પૂર્વછાયો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
પીલુ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
કુંડળના કીર્તનો-૨
Studio
Audio
0
0