આનંદ ભયો, આજ મારા આંગણામાં આનંદ ભયો ૧/૧

આનંદ ભયો (૨) આજ મારા આંગણામાં આનંદ ભયો;
	ફૂલડાં વેરો (૨) આજ મારા આંગણામાં ફૂલડાં વેરો...ટેક.
આજ મારા આંગણામાં પ્રભુજી પધાર્યા, આનંદ ઉત્સવ મનાવો;
	જય જય કરો (૨) આજ મારા પ્રભુજીનો જય જય કરો...૧
આજની ઘડી છે અતિ રળિયામણી, અબિલ ગુલાલ ઉડાડો;
માટલીઓ લાવો સહુ દૂધ દહીંની, પ્રભુજીનાં ચરણો પખાળો;
	જય જય કરો (૨) આજ મારા પ્રભુજીનો જય જય કરો...૨
 

મૂળ પદ

આનંદ ભયો, આજ મારા આંગણામાં આનંદ ભયો

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી