રસિક શ્યામ નવરંગી, હિંડોરે ઝૂલે રસિક શ્યામ નવરંગી.૩/૪

રસિક શ્યામ નવરંગી, હિંડોરે ઝૂલે રસિક શ્યામ નવરંગી. ટેક.
હરિવર નવલ હિંડોળે ઝૂલે, નિરખત અખિયાં ઉમંગી. હિં૦૧
કેસર તિલક સો અજબ બન્યો હે, અજબ બની તન અંગી. હિં૦ર
સુંદર પેચ પાગકે છૂટે, સુંદર લટક કલંગી. હિં૦૩
બ્રહ્માનંદ રસિક પિયા ઝૂલત, શ્યામ ચતુર દિલ સંગી. હિં૦૪

મૂળ પદ

ઝૂલત હે નંદલાલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી