આદિત્યસમ ઉદય થયા, સ્વામી સહજાનંદ ૧/૭

 આદિત્યસમ ઉદય થયા, સ્વામી સહજાનંદ,

અજ્ઞાન તિમિર ટાળવા, લઇ મુનિનાં વૃંદ....           ૧
સત્સંગ ચારે ખુણામાં, કરાવ્યો કાઢી કુસંગ,
સત્યુગ સમ ધર્મ સ્થાપીયો, કરી કલીનો ભંગ.....   ર
જીવ જઇ જેની આગળે, જીત્યા જુલ્મી કામ,
એ એંધાણીએ ઓળખો, ભૂમાનંદનો શ્યામ......      ૩
 

મૂળ પદ

આદિત્‍યસમ ઉદય થયા

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી