અવસર નહિ આવે ફેરી, એકાએકી ખડો હે આંગનમેં, અબમેં આઇ હું હેરી ૨/૪

 અવસર નહિ આવે ફેરી....                                           ટેક

એકાએકી ખડો હે આંગનમેં, અબમેં આઇ હું હેરી;
ચલો સખી સબ મિલકે જાઇએ, લીયો લાલકુંઘેરી;
ચલો તુમ સંગે મેરી,                                                     અવસર.....૧
વિસ પચીશ જાય લીયો પકરી, હમ સબ રોકેંગે શેરી;
અબ અવકાશ પાયો જાનેકો, હાથ નહિ આવે ફેરી;
સખા સબ લાયગો ટેરી,                                               અવસર.....ર
બોત સયાંનો જોરાવર જીવન, બોલીયું રાધે કેરી;
એક મેં જાય લલચાઉ ઇનકું, આપ મિલો બોતેરી;
લજા નહિ લોપે મેરી,                                                   અવસર.....૩
આજ આયો હે લાગમેં અપને, વાઘા વસંતી પહેરી;
ભૂમાનંદ કહે જાન ન પાવે, સુનો સખી ચિત દોરી;
રખો ઘરકે મેહી ઘેરી,                                                    અવસર.....૪
 

મૂળ પદ

શાંમરે મોકું રંગમેં રોરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી