મિલે કુંજ ભુવન મધ્યે મોયરી..૩/૪

મીલે કુંજ ભુવન મધ્યે મોયરી, સુંદર શામ સુજાનરી;
નિરખત રૂપ ચકીત ભઇ સજની, ભુલ ગઇ તનભાંનરી... ટેક
પાઘકે પેચમે તોરા વિરાજત, તીહા સબ જનકો તાંનરી;
મુનિ મધુકરવપુધારી રહે, ઝુકી કરત સદા ગુન ગાંનરી... સુંદર 1
અંગ અંગ પેરી પુષ્પ કે ભુષન, દિયે હિ દરશકો દાંનરિ;
મુક્તાનંદ કે નાથકી છબી પર, કીનોહે તન કુરબાનરી... સુંદર 2

મૂળ પદ

સબ એક ટકરકી દ્રગ જોરરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી