બદ્રીનાથ બીરાજે, મેરે ઉર બદ્રીનાથ બીરાજે..૪/૪

બદ્રીનાથ બીરાજે, મેરે ઉર બદ્રીનાથ બીરાજે;
અબ મેં દિન ખીન હોઇ બોલું તો નિજસ્વામી લાજે. ટેક
શૂર સતિ અરૂં ગુરુ મુખી જ્ઞાની, પીછા ચલત ન કોઇ;
જો પિછા પગ ધરત કુમતિ કરી, જાવત જનમ વિગોઇ. મેરે-1
નરનારાયણ દેવ દયા કરી, ટાર દઇ ભ્રમ ફાંસી;
અબ મેં નિમિતમાત્ર હોઇ રણબીચ મારૂં મોહમેવાસી. મેરે-2
જનમ મરણકા ઝઘડા ચુક્યા, પ્રગટ દેવ ભયે રાજી;
મુક્તાનંદ મગન રહો નિશદિન, નિરભે નોબત બાજી . મેરે-3

મૂળ પદ

નરનારાયણ સ્વામી, મેરે શિર

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી