મોહન મોય પ્યારો નટવર નંદ દુલારો..૧/૪

મોહન મોય પ્યારો, નટવર નંદ દુલારો.. ટેક.
રસિકરાય વ્રજરાજ લાડીલો, ગુન સાગર મતવારો.. મોહન-1
હિય કો હાર કરી રાખુંગી ઉરપર, નેક ન કરીઉ ન્યારો.. મોહન-2
મુક્તાનંદ કો શામ ચતુર વર, જીવન પ્રાણ હમારો.. મોહન-3

મૂળ પદ

મોહન મોય પ્યારો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી