કાના જાદુ જાનાં છાનાં ચિત લલચાનાં રે, પાઘ પેચાળી શોભે રંગ રૂપાળી રે..૧/૪

કાના જાદુ જાનાં છાનાં ચિત લલચાનાં રે,
પાઘ પેચાળી શોભે રંગ રૂપાળી રે,ભાલી છબી દ્રગ ભરમાના,  કાના ૧
ગિરધર ગાવો ગેરી રાગની સુનાવો રે, મોરલી બજાવો તિખિ તાના.  કા ર
સામરા સનેહી મારા પિયા મતવારા રે, નંદદુલારા ગુણવાનાં.  કા ૩
દેવાનંદ કહે ભવફંદ મીટાવન રે, મુકંદ મનમેં લખાનાં.  કા ૪

મૂળ પદ

કાના જાદુ જાનાં છાનાં

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
તીર્થસ્વરૂપદાસ સ્વામી - રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

શોભિત શ્યામ
Studio
Audio
0
0