રૂડા લાગે ધર્મસુત લેરી, ફૂલન કી, ટોપી રે શિર પહેરી ૪/૪

રૂડા લાગે ધર્મસુત લેરી, ફૂલન કી, ટોપી રે શિર પહેરી-ટેક.
મોગરા જાઈ ગુલાબ ચમેલી, ચલત સુગંધી અતિ ઘેરી-ફૂલન૦ ૧
હાર હજારી હરિભક્ત પેરાવત, હેત સહિત છબી હેરી-ફૂલન૦ ૨
પોંચી કુસુમ બાજુબંધ ગજરા, નેપુર ચરણ બંધેરી-ફૂલન૦ ૩
દેવાનંદ કહે મૂર્તિ મનોહર, આવીને ઉર બીચ ઠેરી-ફૂલન૦ ૪
 

મૂળ પદ

નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણાં ભરી, જોયા રે હરિ જમતા

મળતા રાગ

કાફી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0