આજહુંકી શોભા અજબ બની, મુખ નહીં જાત ભનીરે.....૩/૪

આજહુંકી શોભા અજબ બની, મુખ નહીં જાત ભનીરે. આ.
મુગટ મનોહર શિર પર સુંદર, બહુ રંગ રચીન મની,
કાનનમેં મક્રાકૃત કુંડલ, કંચન જડીત કનીરે. આ ૧
નૌતમ બેસ બરની રસ રસના, લાજત શારદ ફની,
એસો રૂપ કબુ નહીં દેખ્યો, કોટિક જનમ જનીરે. આ ર
મુખ પંકજ શશી અનંત લજાવત, ઉપમા ઓર ઘની,

દેવાનંદ કહે ગજરજ ઢુંઢત, તવ પદ પંકજ તનીરે. આ ૩ 

મૂળ પદ

લાગીવે સલોને તોસે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી