અજહું ન આયો રે કુબજારો મીત કાનો.....૩/૪

 અજહું ન આયો રે કુબજારો મીત કાનો....         અ.

ગોકુલ તજીકે ગયો, મથુરામેં જાઇ રયો,
કુબજાસે નેહ નયો, બીધીને લખીત રે.             અ ૧
ભાવમેં ભરેલી હાંસી, જાદુ કછુ જાને દાસ,
પ્રેમહુકી પાસી, માંનું ડારી ગળે દીત રે.           અ ર
પિયારા નંદ જાને પીર, ઘરું કહો કૈસે ધીર,
નેંનહુસેં બહે નીર, પ્યારે સંગ પ્રીત રે.              અ ૩
દેવાનંદહુકે શામ, ઉર બસે આઠુ જામ,
કોટિ કામ હુકી છબી નિરખી લજીત રે.             અ ૪

મૂળ પદ

જય શ્રીકૃષ્ણ કૈયો રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી