આજ તો અટારી પર બેઠે વનવારી હે માઇ....૨/૪

 આજ તો અટારી પર બેઠે વનવારી હે માઇ....       આ

દેખી વ્રજરાજ બેસ, શારદા લજાવે શેષ,
વંકે શિર કારે કેશ, અખિયાં ઠગારી હે માઇ.            આ ૧
શામરો ગુમાની જાની, લાવનમેં લલચાની,
ચિત્રમે લીખાની માનું, એસી વ્રજનારી હે માઇ.       આ ર
રોકી વ્રજહુકી વાટ, મઇકે શિર ભરે માટ,
ઠાડો સુંદરીકો ઠાટ, મોહની જાંઠારી હે માઇ.            આ ૩
દેવાનંદ જાની દાસ, અબલાકી પૂરી આશ,
ટારી ભવહુકી ત્રાસ, એસે ગિરધારી હે માઇ.            આ ૪
 

મૂળ પદ

સાંવરેકી શોભા દેખી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી