અવસર આજ અલૌકિક આયો..૩/૪

 અવસર આજ અલૌકિક આયો,

નર દેહ દેવનકું દુલભ, ભરતખંડ મહી પાયો.               અ ૧
અક્ષર પર પુરુષોત્તમ પુરન, નેતિ નિગમ જશ ગાયો,
સો નરદેહ ધરી હરિ વિચરત, કરત ભક્ત મન ભાયો.   અ ર
યાકે પદ પંકજમેં પ્રીતિ, કરી કરી કર્મ ન સાયો,
સો નર નારી કૃતારથ હોઇ કે, બ્રહ્મપુર વાસ વસાયો.     અ ૩
ચેત ચેત નર ગાફલ કુબુધિ, સંત મરમ સમઝાયો,
દેવાનંદકો નાથ હરિકૃષ્ણજી, નવલ રૂપ દરશાયો.        અ ૪
 

મૂળ પદ

સુમર્ય નર સહજાનંદ સુખકારી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી